નીચેના કોષ્ટકમાં પાક, તેના રોગ અને સંબંધિત રોગકારક (pathogen) ની સાચી જોડી ઓળખો:
પાક - રોગ - રોગકારક

  • A
    લીંબુ - કેન્કર - $Pseudomonas \text{ } rubrilineans$
  • B
    બટાટા - લેટ બ્લાઈટ - $Fusarium \text{ } udum$
  • C
    તમાકુ - રુટ-નોટ - $Meloidogyne \text{ } incognita$
  • D
    તુવેર - સીડ ગૉલ - $Phytophthora \text{ } infestans$

Explore More

Similar Questions

આંતરિક રક્તસ્રાવ,તાવ,સ્નાયુઓમાં દુખાવો = $Ascariasis$ :: પેટમાં દુખાવો,કબજિયાત અને આંતરડાના માર્ગમાં અવરોધ = ?

વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.
કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

મનુષ્યમાં એલિફન્ટિયાસિસ (ફાઈલેરિયાસિસ) કોના દ્વારા થાય છે?

ફાઈલેરિયલ કૃમિ $(Wuchereria \text{ } bancrofti)$ ની ઇયળ (લાર્વા) માનવ યજમાનમાં પુખ્ત બનતા કેટલો સમય લે છે?

અલ્કોપાર (Alcopar) દવા શેના માટે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo